ભૌતિક વિજ્ઞાન (Physics) 1° = rad n/360 180/π π/180 360/n n/360 180/π π/180 360/n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો એકમ પૂરક એકમ છે ? સેકન્ડ કેન્ડેલા સ્ટીરેડિયન એમ્પિયર સેકન્ડ કેન્ડેલા સ્ટીરેડિયન એમ્પિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) કોઈ પદાર્થ (4.0 ± 0.3) s માં (14.0 ± 0.2) m અંતર કાપે છે. તો આ પદાર્થનો વેગ ___ (3.5 ± 0.31) ms-1 (3.5 ± 0.41) ms-1 (3.5 ± 0.21) ms-1 (3.5 ± 0.51) ms-1 (3.5 ± 0.31) ms-1 (3.5 ± 0.41) ms-1 (3.5 ± 0.21) ms-1 (3.5 ± 0.51) ms-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) [P+a/v²](v-b) = µRT સૂત્રમાં ab નું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કયું છે ? જ્યાં V = કદ, P = દબાણ અને T = તાપમાન. M¹L³T-2 M¹L⁵T-2 M¹L-8T² M¹L⁸T-2 M¹L³T-2 M¹L⁵T-2 M¹L-8T² M¹L⁸T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 1 mm લઘુતમ માપ ધરાવતી માપપટ્ટી વડે સાદા લોલકની લંબાઈ માપતાં 10 cm મળે છે. 1 s નું વિભેદન ધરાવતી ઘડિયાળથી 100 દોલનો માટેનો સમય માપતાં 90 s મળે છે, તો g નું મૂલ્ય નીચેનામાંથી ___ ms-2 થાય.(g = 9.8 ms-2 લો.) 9.8 ± 0.41 9.8 ± 0.21 9.8 ± 0.31 9.8 ± 0.11 9.8 ± 0.41 9.8 ± 0.21 9.8 ± 0.31 9.8 ± 0.11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે ? 1 dyne = 10⁵ N 1 ફર્મી (fm) = 10-15 m 1J = 10⁷ erg 1 પાર્સેક = 3.08 × 10¹⁶ m 1 dyne = 10⁵ N 1 ફર્મી (fm) = 10-15 m 1J = 10⁷ erg 1 પાર્સેક = 3.08 × 10¹⁶ m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP