સામાન્ય જ્ઞાન (GK)
100 મીટર કાપડના તાકામાં 10 મીટરનો એક ટુકડો કાપતા 10 સેકન્ડ લાગે છે. તો બધા મીટરના છટુકડા કાપતા કેટલો સમય લાગશે ?

50 સેકન્ડ
10 સેકન્ડ
100 સેકન્ડ
1 મીનીટ 30 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ?

પ્રા. નિરંજન દવે
શ્રી વી. આર. મહેતા
ડૉ.એમ. એન. દેસાઈ
ડૉ. પી. સી. વૈદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માજી મંદિર જોવા મળે છે ?
૧. ખેડબ્રહ્મા
૨. દેલમાલ
૩. મિયાણી
૪. કસરા

માત્ર ૧,૨,૪
માત્ર ૧,૨,૩
૧,૨,૩,૪
માત્ર ૧,૩,૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નશાયુકત હાલતમાં વાહન ચલાવવું તે મોટર વ્હીકલ એકટની કઇ કલમનો ભંગ ગણાય છે ?

કલમ - 185
કલમ - 207
કલમ - 3
કલમ – 184

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયો વિકલ્પ ભારતીય લશ્કરના દરજ્જાઓને યોગ્ય ક્રમમાં દર્શાવે છે ?

જનરલ, લેફટનન્ટ જનરલ, કર્નલ, બ્રિગેડિયર
જનરલ, મેજર-જનરલ, કર્નલ, બ્રિગેડિયર
જનરલ, મેજર-જનરલ, લેફ્ટનન્ટ જનરલ, બ્રિગેડિયર
જનરલ, લેફ્ટનન્ટ જનરલ, મેજર જનરલ, બ્રિગેડિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP