સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 થી 1000 સુધીના અંકોમાં દશકના સ્થાને '1' કેટલી વખત આવે ? 900 90 10 9 900 90 10 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 501 થી 700 સુધી તમામ નંબર લખવામાં આવે, તો એક 6 કેટલી વખત આવશે ? 140 138 141 139 140 138 141 139 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યાના વર્ગ તથા વર્ગમૂળનો સરવાળો 84 તથા બાદબાકી 78 થાય છે. તો તે સંખ્યા કઈ હશે ? 9 4 8 81 9 4 8 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાનો દશકનો અંક તેના એકમના અંકથી ત્રણ ગણો છે. અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા મૂળ સંખ્યાથી 54 જેટલી ઓછી છે, તો તે સંખ્યા શોધો. 93 97 83 94 93 97 83 94 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15876 ના વર્ગમૂળમાં એકમ સ્થાન પર ___ અંક આવે. 6 2 8 4 6 2 8 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો √16 + ³√216 ના જવાબનો તે જ રકમ વડે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શું આવે ? 500 100 400 1000 500 100 400 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP