કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં મહાત્મા ગાંધીજીના અંગત સચિવ વી. કલ્યાણમનું નિધન થયું તેઓ કયા સમયગાળા દરમિયાન ગાંધીજીના અંગત સચિવ રહ્યા હતા?

વર્ષ 1939-1945
વર્ષ 1943-1948
વર્ષ 1945-1948
વર્ષ 1938-1943

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં જનજાતીય બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોનું ડિઝિટલાઈઝેશન કરવા કઈ કંપની સાથે MoU કર્યા ?

માઈક્રોસોફ્ટ
ગૂગલ
ફેસબુક
એમેઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
ભારતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં દક્ષિણ આફ્રિકા અને નામિબિયામાંથી 10 આફ્રિકી ચિત્તાઓ લાવવામાં આવશે ?

બાંધવગઢ નેશનલ પાર્ક
કાઝીરંગા નેશનલ પાર્ક
નાગરહોલ નેશનલ પાર્ક
કુનો નેશનલ પાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP