કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વૈશ્વિક સ્તરે 'વીમા 100 2021' રિપોર્ટ અનુસાર LIC ___ સૌથી મૂલ્યવાન વીમા બ્રાન્ડ અને ___ સૌથી મજબૂત બ્રાન્ડ છે. 11મી, પાંચમી 10મી, ચોથી 10મી, ત્રીજી 8મી, નવમી 11મી, પાંચમી 10મી, ચોથી 10મી, ત્રીજી 8મી, નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જનજાતીય બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોનું ડિઝિટલાઈઝેશન કરવા કઈ કંપની સાથે MoU કર્યા ? એમેઝોન માઈક્રોસોફ્ટ ફેસબુક ગૂગલ એમેઝોન માઈક્રોસોફ્ટ ફેસબુક ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશ સાથે સૈન્ય કવાયત ખંજરનું આયોજન કર્યું હતું ? નેપાળ માલદીવ કિર્ગિસ્તાન અફઘાનિસ્તાન નેપાળ માલદીવ કિર્ગિસ્તાન અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે પોતાનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યૂટર 'સિમોર્ગ' બનાવ્યું ? ફ્રાંસ ઈઝરાયલ ઈરાન જર્મની ફ્રાંસ ઈઝરાયલ ઈરાન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ક્યારે મનાવાય છે ? 30 મે 29 મે 27 મે 28 મે 30 મે 29 મે 27 મે 28 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો દહલા ડેમ કયા દેશમાં આવેલો છે ? પાકિસ્તાન ચીન ભારત અફઘાનિસ્તાન પાકિસ્તાન ચીન ભારત અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP