કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પાલ દઢવાવ હત્યાકાંડને તાજેતરમાં 100 વર્ષ પૂર્ણ થયા તે ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં નેશનલ ક્રાઈમ રેકોડર્સ બ્યૂરો (NCRB)નો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 37મો 50મો 25મો 31મો 37મો 50મો 25મો 31મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) એશિયન ગેમ્સ 2022માં કેટલા વર્ષ બાદ ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો ? 11 વર્ષ 15 વર્ષ 25 વર્ષ 12 વર્ષ 11 વર્ષ 15 વર્ષ 25 વર્ષ 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વર્લ્ડ હેપિનેસ રિપોર્ટ 2022માં ભારતનું સ્થાન કેટલામું છે ? 144મું 112મું 140મું 136મું 144મું 112મું 140મું 136મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ક્યો દેશ Relativistic Klystron Amplifier (RKA) વિકસિત કરી રહ્યો છે, જે અવકાશમાં ઉપગ્રહો નષ્ટ કરી શકે છે ? રશિયા જાપાન ફ્રાન્સ ચીન રશિયા જાપાન ફ્રાન્સ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતનો પ્રથમ 50 KWનો ગ્રીન હાઇડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ ક્યા શરૂ કરાયો ? વિશાખાપટ્ટનમ ઈન્દોર અમદાવાદ કોચી વિશાખાપટ્ટનમ ઈન્દોર અમદાવાદ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP