Talati Practice MCQ Part - 9
ટોરેન્ટ પાવર લિ. સ્થિર સર્વિસ ચાર્જિસ અને ચલિત ચાર્જિસના આધારે, ગ્રાહકે મહિનામાં વાપરેલ યુનિટના આધારે લાઈટબિલ તૈયાર કરે છે. માસિક 100 યુનિટની વપરાશ હોય ત્યારે કુલ બિલ રૂ. 3,200 અને માસિક 150 યુનિટની વપરાશ હોય ત્યારે કુલ બિલ રૂ. 3,800 થાય છે. કમલેશની માસિક વપરાશ 250 યુનિટ હોય તો કુલ બિલ ___ થાય.

રૂ. 4,800
રૂ. 5,000
રૂ. 4,400
રૂ. 7,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં ફ્લોરસ્પાર ___ ખાતે મળી આવે છે.

આંબા ડુંગર
તારંગા
કાળો ડુંગર
બરડો ડુંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
માઈક્રોફોનના શોધક કોણ હતા ?

ગ્રેહામ બેલ
રૂધર ફોર્ડ
હેનરી ફોર્ડ
માઈકલ ફેરાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે.

રૂ. 15,000
રૂ. 12,000
રૂ. 18,000
રૂ. 21,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP