સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન મળે ? 10 1 1000 100 10 1 1000 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5(1/4)નાં વિરોધીની વ્યસ્ત કઈ સંખ્યા છે ? 21/4 -4/21 -21/4 4/21 21/4 -4/21 -21/4 4/21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યામાંથી 8 બાદ ક૨ી 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમે૨ી 8 વડે ભાગીએ, તો જવાબ સરખા આવે છે, તો તે સંખ્યા શોધો. 42 52 45 43 42 52 45 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (2/7)-2 ની કિંમત શું મળે ? -49/4 4/7 4/49 49/4 -49/4 4/7 4/49 49/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો. 8 4 1 2 8 4 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √0.1 અને √0.001 નો ગુણોત્તર મધ્યક શોધો. √0.1 √0.01 √0.0001 1 √0.1 √0.01 √0.0001 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP