સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
4 થી 84 વચ્ચે આવેલી 4 વડે નિ:શેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને ઉલટા ક્રમમાં વધારેથી ઓછી ગોઠવવામાં આવે તો 7 માં ક્રમે કઈ સંખ્યા હશે ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતાં 6 જેટલો ઓછો છે. જો અંશના બમણા કરીએ અને છેદને 27 વધારીએ, તો નવો અપૂર્ણાંક ½ થાય. તો મૂળ અપૂર્ણાંક શોધો.