કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનું 100% લેન્ડલોર્ડ મોડલવાળુ પ્રથમ મુખ્ય બંદર કયું બન્યું ? કંડલા બંદર મોર્મુગાઓ બંદર જવાહરલાલ નેહરુ બંદર, નવી મુંબઈ કોચીન બંદર કંડલા બંદર મોર્મુગાઓ બંદર જવાહરલાલ નેહરુ બંદર, નવી મુંબઈ કોચીન બંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આ પુસ્તક અમદાવાદના હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન (HSSF) દ્વારા તૈયાર કરાયું છે. કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ સ્વતંત્રતા સેનાનીઓના યોગદાન અંગેનું ગુજરાતી પુસ્તક ‘સ્વાધિનતાના શૂરવીરો’ લૉન્ચ કર્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આ પુસ્તક અમદાવાદના હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન (HSSF) દ્વારા તૈયાર કરાયું છે. કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ સ્વતંત્રતા સેનાનીઓના યોગદાન અંગેનું ગુજરાતી પુસ્તક ‘સ્વાધિનતાના શૂરવીરો’ લૉન્ચ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રધાનમંત્રી વય વંદના યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 2015 2019 2018 2017 2015 2019 2018 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત 'ઉદ્યમી ભારત' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો ? નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એવોર્ડ 2022 કોને એનાયત કરાશે ? આપેલ તમામ એમ.એસ. ક્રિષ્ના નારાયણ મૂર્તિ પ્રકાશ પાદુકોણ આપેલ તમામ એમ.એસ. ક્રિષ્ના નારાયણ મૂર્તિ પ્રકાશ પાદુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઈસિસ ઈન ડેવલપિંગ કન્ટ્રીઝ’ રિપોર્ટ જારી કર્યો ? વર્લ્ડ બેંક UNICEF IMF UNDP વર્લ્ડ બેંક UNICEF IMF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP