યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
તાલુકા કક્ષાએ આશરે 100 જેટલી આંગણવાડીનું નેતૃત્વ કોણ પૂરું પાડે છે ?

સુપરવાઇઝર
એ.એન.એમ.
આઈ.સી.ડી.એસ.યોજના સી.ડી.પી.ઓ.
મેડિકલ ઓફિસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"સ્વચ્છ સ્વસ્થ સર્વત્ર" પ્રોગ્રામ ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં મૂકાઈ છે ?

સરસ્વતી બોન્ડ
મહિલા બોન્ડ
ગુર્જરલક્ષ્મી બોન્ડ
વિદ્યાલક્ષ્મી બોન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગામડાઓ / શહેરો અને નગરો તથા પરાઓના ગરીબ કુટુંબો માટે સિંગલ પોઈન્ટ ઘર વપરાશના વીજ જોડાણ માટે કઈ યોજના અમલી બનાવવામાં આવેલ છે ?

ઝૂંપડા વીજળીકરણ યોજના
ગ્રામ / શહેર આવાસ વીજ યોજના
કુટિર જ્યોતિ યોજના
ખુશી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ વિષયક સ્થિતિનો કયો સૂચકઆંક દર્શાવે છે ?

ઉંમર પ્રમાણે વજન
વજન પ્રમાણે ઉંચાઈ
ઊંચાઈ પ્રમાણે વજન
ઉંમર પ્રમાણે ઊંચાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકાર દ્વારા "મમતા અભિયાન"નો નીચેના પૈકી કયો ઘટક નથી ?

મમતા નોંધ
મમતા સંદર્ભ
મમતા કલ્યાણ
મમતા મુલાકાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP