Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક પેનની મૂળકિંમત ₹ 100 છે. A તેને 25% નફો લઈને B ને વેચે છે અને B 20% નુકસાન કરી C ને વેચે છે, તો તે પેન C ને કેટલા રૂપિયામાં પડી હશે ? 115 105 100 110 115 105 100 110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : ઋતુ, ફરિયાદ, ધર્મ, પેચ ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District પરમાણું કેન્દ્ર શાનું બનેલું છે ? પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું ન્યુટોન અને પ્રોટોનનું પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું ન્યુટોન અને પ્રોટોનનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'. ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો. વર્ણાનુપ્રાસ શ્લેષ અંત્યાનુપ્રાસ યમક વર્ણાનુપ્રાસ શ્લેષ અંત્યાનુપ્રાસ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ? રમતના અમ્યાયરને રમતના ખેલાડીને રમતના કોચને રમતની ટીમને રમતના અમ્યાયરને રમતના ખેલાડીને રમતના કોચને રમતની ટીમને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ભારતનું સૌપ્રથમ મુક્ત વ્યાપાર કેન્દ્ર કયા સ્થળે હતું ? મુંદ્રા સુરત કંડલા દહેજ મુંદ્રા સુરત કંડલા દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP