કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 100% COVID-19 રસીકરણ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? હિમાચલ પ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ ગુજરાત હિમાચલ પ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા શહેરમાં ભારતના પહેલા વાયુ સેના વિરાસત કેન્દ્ર માટે સમજૂતી કરી છે ? દિલ્હી ચંદીગઢ કોલકાતા કોચી દિલ્હી ચંદીગઢ કોલકાતા કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL)એ ___ માં સિવિલ DO-228 વિમાનની તહેનાતી માટે એલાયન્સ એર સાથે સમજૂતી કરી છે. આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શિક્ષક પર્વ સંમેલનના ઉદ્દઘાટન દરમિયાન કોણે ‘વિઘાંજલિ પોર્ટલ 2.0’ લોન્ચ કર્યું હતું ? શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી રાજનાથ સિંહ શ્રી અમિતભાઈ શાહ શ્રી મનસુખભાઈ માંડવીયા શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી રાજનાથ સિંહ શ્રી અમિતભાઈ શાહ શ્રી મનસુખભાઈ માંડવીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) પત્રકાર કલ્યાણ યોજનાની સમીક્ષા કરનારી 11 સભ્યની સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નાસિર કમાલ ડી.કે.મોહતી રશ્મિરંજન દાસ અશોકકુમાર ટંડન નાસિર કમાલ ડી.કે.મોહતી રશ્મિરંજન દાસ અશોકકુમાર ટંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ સમુદ્ર દિવસ (World Maritime Day) ક્યારે મનાવાય છે ? 24 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP