Talati Practice MCQ Part - 1
ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું ?

કાકા સાહેબ
સુભાષચંદ્ર બોઝ
ગાંધીજી
સરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ઝવેરી બહેનો કયા નૃત્ય સાથે સંકળાયેલ છે ?

ઓડિસી
મણિપુરી
કુચીપુડી
કથકલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મજૂરનો એક સમૂહ એક કામ 84 દિવસમાં પુરૂ કરી શકે છે, જો 6 મજૂર વધારે કામ કરે તો 12 દિવસ ઓછા લાગે, વાસ્તવિક કેટલા મજૂર હતા ?

42
36
32
48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP