GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
એક સામયિકે તેના માસિક અંકમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તેના વાચકોને તે ભરીને મોકલી આપવા કહ્યું. 1000 થી વધુ વાચકોએ આવુ કર્યું. આવા નિદર્શને ___ કહે છે.

ગુચ્છ નિદર્શ
સ્તરિત નિદર્શ
સ્વ-પસંદ કરેલ નિદર્શ
સરળ પાદચ્છિક નિદર્શ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે.

ઉત્પાદકનું જોખમ
ટાઈપ-2 ભૂલ
આપેલ પૈકી કોઈ નહીં
ગ્રાહકનું જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
માહિતીના આંકડાઓ (કિંમતો) ના સમૂહનો મધ્યક ___ પર આધારિત છે.

માહિતીની મહત્તમ અને ન્યૂનત્તમ કિંમતો
માહિતીની પ્રથમ અને અંતિમ કિંમતો
માહિતીની બધી કિંમતો
માહિતીની 50 ટકા કિંમતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP