કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થા/વિભાગ દ્વારા જમ્મુ કાશ્મીરમાં 1000 અટલ ટિંકરિંગ લેબ (ATL) સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી ? NCERT વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ ઉચ્ચ શિક્ષણ વિભાગ NCERT વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ ઉચ્ચ શિક્ષણ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI)ના રાષ્ટ્રીય પુરસ્કારોની 21મી આવૃત્તિમાં 'બેસ્ટ ગવર્ન્ડ કંપની લિસ્ટેડ સેગમેન્ટ : લાર્જ કેટેગરી' પુરસ્કાર કોણે જીત્યો ? ICICI લાઈફ LIC HDFC લાઈફ TATA AIG લાઈફ ICICI લાઈફ LIC HDFC લાઈફ TATA AIG લાઈફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યના અસ્કોટ વન્યજીવ અભયારણ્યને ઈકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરાયો ? મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરે ક્યા સ્થળે 5મા હિન્દ મહાસાગર સંમેલનમાં ભાગ લીધો હતો ? રિયાધ તેહરાન દુબઈ અબુધાબી રિયાધ તેહરાન દુબઈ અબુધાબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતના પ્રથમ મહિલા મનોચિકિત્સક (Psychiatrist)નું નિધન થયું છે, તેમનું નામ શું છે ? અભિલાષા પાટિલ નંદા પુષ્ટિ ટી.એસ.કનકા શારદા મેનન અભિલાષા પાટિલ નંદા પુષ્ટિ ટી.એસ.કનકા શારદા મેનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્ય માટે AFSPA દૂર કરવા માટે પેનલનું ગઠન કરાયું ? આસામ મણિપુર નાગાલેન્ડ ત્રિપુરા આસામ મણિપુર નાગાલેન્ડ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP