સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પડતરના હિસાબ મુજબ નફો ₹ 1,00,000, જો આવકવેરો ₹ 30,000 અને વ્યાજ ડિવિડન્ડની આવક ₹ 15,000 હોય તો નાણાંકીય હિસાબ મુજબ નફો :
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલસામાન ₹ 6,000 મજૂરી ₹ 4,000 કારખાના ખર્ચ મજૂરીના 50%, વહીવટી ખર્ચા કારખાના પડતરના 20% અને વેચાણ-વિતરણ ખર્ચા ઉત્પાદન પડતરના 10% ગણવાના છે. પડતર પર 10% નફો કમાવવા વેચાણ કિંમત શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણપરત નોંધની કુલ રકમની ખતવણી કરવામાં આવે છે :
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ એક ધંધાકીય એકમનાં સભ્ય દ્વારા બીજા સભ્યને ‘‘અર્થ અને સમજ''ને લગતી માહિતી પૂરી પાડવાનો રસ્તો છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પડતરના હિસાબ મુજબ ખોટ ₹ 60,000, માંડી વાળેલી પાઘડી ₹ 5,000 અને મળેલું ડિવિડન્ડ ₹ 10,000 નાણાંકીય હિસાબો મુજબ ખોટ નીચે મુજબ હશે.