સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. નાણાકીય લિવરેજની કક્ષા મેળવો.

2
1
1.5
1.25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ દરમિયાન જે-જે અગત્યના મુદ્દા, માહિતી, ખુલાસા વગેરે નોંધવા જેવા લાગે તે જેમાં નોંધવામાં આવે તેને શું કહેવામાં આવે છે ?

સામાન્ય તપાસ
અચાનક તપાસ
ઓડિટ નોંધ
ઓડિટ કાર્યક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે પૈકી કોઈ વિગત ટકાવારીનાં રૂપમાં રજૂ થતી નથી ?

આંતરિક વળતર પર
હિસાબી વળતર દર
મૂળરોકાણ પર વળતર દર
ચોખ્ખું વર્તમાન મૂલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો લાભ નામાનો નથી ?

ધંધાના દેખાવ (પરફોર્મન્સ)ની સરખામણી પૂરી પાડે છે
અંગત પૂર્વગ્રહોથી અસરગ્રસ્ત હોય છે
ભરોસાપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે
મૌખિક સ્વરૂપનું લેખિત સ્વરૂપમાં રૂપાંતર છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP