સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. શેરદીઠ કમાણી મેળવો.

5
10
2.5
14.40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અભિપ્રેરણ ___ માટે મહત્વનું છે.

આપેલ તમામ
બદલાવ માટે ન્યૂનતમ પ્રતિકાર
સંકલન
કર્મચારીબળમાં સ્થિરતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પારસ્પારિક માહિતીસંચારની પ્રક્રિયાનાં સાત પગલાંનો અધિક્રમ ___ છે.

મોકલનાર, સંકેતીકરણ, સંદેશો, માધ્યમ, રૂપાંતરણ, પ્રાપ્ત કરનાર, પ્રતિસાદ
મોકલનાર, સંદેશો, સંકેતીકરણ, માધ્યમ, રૂપાંતરણ, પ્રાપ્ત કરનાર, પ્રતિસાદ
મોકલનાર, સંકેતીકરણ, સંદેશો, માધ્યમ, રૂપાંતરણ, પ્રતિસાદ, પ્રાપ્ત કરનાર
મોકલનાર, સંદેશો, સંકેતીકરણ, માધ્યમ, રૂપાંતરણ, પ્રતિસાદ, પ્રાપ્ત કરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો ખરીદતાં પાઘડી ચૂકવી હોય તો તે ભાગીદારોનાં મૂડી ખાતે ___ ના પ્રમાણમાં જમા કરવી.

નફા નુકસાન
મૂડીના
સરખે ભાગે
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP