GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 100010001 એ અદિશ શ્રેણિક એકમ શ્રેણિક શૂન્ય શ્રેણિક સંમિત શ્રેણિક અદિશ શ્રેણિક એકમ શ્રેણિક શૂન્ય શ્રેણિક સંમિત શ્રેણિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો ખર્ચ વિધેય c(x) = 3x² + 4x + 48 આપેલ છે, તો X ની કઈ કિંમતે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થશે ? x = 8 x = 4 x = 3 x = 5 x = 8 x = 4 x = 3 x = 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઇનપુટ-આઉટપુટ મોડેલની રચના કોણે કરી હતી? ગુન્નાર મીરડાલ એચ.બી. કેનેરી વેસેલી લીયોન્ટીફ રોબર્ટ સોલો ગુન્નાર મીરડાલ એચ.બી. કેનેરી વેસેલી લીયોન્ટીફ રોબર્ટ સોલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કઈ વિશ્વ બેંક જૂથની સંસ્થા નથી ? બહુપક્ષીય રોકાણ ગેરંટી એજન્સી આંતરરાષ્ટ્રીય નાણાં કોર્પોરેશન આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન એશીયન ડેવલપમેન્ટ બેન્ક બહુપક્ષીય રોકાણ ગેરંટી એજન્સી આંતરરાષ્ટ્રીય નાણાં કોર્પોરેશન આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન એશીયન ડેવલપમેન્ટ બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અંજાર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? પોરબંદર જામનગર કચ્છ જુનાગઢ પોરબંદર જામનગર કચ્છ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank :I like to argue for truth and justice. I cannot bear injustice.I have to work with police and criminals. Who am I? Writer Advocate Salesman Soldier Writer Advocate Salesman Soldier ANSWER DOWNLOAD GUJARATI MCQ APP