ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

ઈમાન- પ્રમાણિકતા
ઈનામ-બક્ષિસ
આગલું-આંગળુ
આગલું-ઝભલું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે ?

એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં.
મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ?
આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે.
વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કઈ સંધિ ખોટી છે ?

ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક
યથા + ઈચ્છ = યથેચ્છ
ઉદ્ + નત = ઉન્નત
સરસ્ + વર = સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંદર્ભગ્રંથ' શબ્દનો સાચો અર્થ થાય ___

વિષયવસ્તુ અંગે વધારે સમજ આપતો ગ્રંથ
સુવાચ્ય ગ્રંથ
શબ્દાર્થ અને શબ્દ સમજૂતી આપતો ગ્રંથ
માહિતી કોશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP