સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (100)² અથવા 100² કરતાં મળતી સંખ્યાના છેલ્લાં કેટલા અંકો શૂન્ય હોય ? 3 4 1 2 3 4 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 50ની નાની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ? 14 17 16 15 14 17 16 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (0.04)-1.5 = ___. 125 25 625 250 125 25 625 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ? 1 0(zero) 3 2 1 0(zero) 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યામાં એકમનો અંક દશના અંક કરતા ચાર ગણો છે. અંકોના સ્થાન અદલબદલ ક૨તા મળતી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત 54 છે, તો તે સંખ્યા શોધો. 57 82 28 75 57 82 28 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો સ૨વાળો 8 અને ઘન તફાવત 4 છે, તો મોટી સંખ્યા ___ છે. 8 4 2 6 8 4 2 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP