ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા.'

આંગળીમાં નખ વધે છે.
પોતાનાં પારકાં ન બને.
પારકાં પોતાનાં ન બને.
નખ આંગળી સાથે જોડાતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હસવું-રમવું-રડવું એ બાળકની સાહજિક ક્રિયાઓ છે. અ કૃદંતનો પ્રકાર ઓળખાવો.

ભવિષ્યકૃદંત
વિધ્યર્થકૃદંત
વર્તમાનકૃદંત
હેત્વર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ?

કૃદંત
ક્રિયાવિશેષણ
સર્વનામ
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP