ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દો લખો : 'ધરતી' પ્રથમી વાલુકા કવિતા વિપિન પ્રથમી વાલુકા કવિતા વિપિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો. ઊંઘતાને પાયે પગની જેલ ફુલના જાણે શોભે ગાલિયા વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ ઊંઘતાને પાયે પગની જેલ ફુલના જાણે શોભે ગાલિયા વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું - ક્રિયાવિશેષણ શોધો. પરિવર્તન ઝડપથી આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આંખમાં અજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.તિમિર તેજ સંધ્યાકાળ ભળભાંખળુ અંધાર તેજ સંધ્યાકાળ ભળભાંખળુ અંધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ? છાક - નશો હરવર - હલચલ સરસાઈ - ચઢિયાતાપણું આણીપા - આ બાજુ છાક - નશો હરવર - હલચલ સરસાઈ - ચઢિયાતાપણું આણીપા - આ બાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ.બની રહો તે જ સમાધિયોગ.આ પંક્તિઓનો છંદ ઓળખાવો. તોટક ઉપેન્દ્રવજા ઈન્દ્રવ્રજા ઉપજાતિ તોટક ઉપેન્દ્રવજા ઈન્દ્રવ્રજા ઉપજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP