ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "નાકની દાંડી સામે આંખો રાખવી" - તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ? પ્રમાણિક રહેવું સામે મોંએ જવું સીધે રસ્તે જવું સીધો કે ધોરી માર્ગ પ્રમાણિક રહેવું સામે મોંએ જવું સીધે રસ્તે જવું સીધો કે ધોરી માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.ખુવાર થવું ગુસ્સે થવું પાયમાલ થવું માલામાલ થવું ક્રોધિત થવું ગુસ્સે થવું પાયમાલ થવું માલામાલ થવું ક્રોધિત થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા મુજથી ખડખડાટ હસી પડાયું દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા મુજથી ખડખડાટ હસી પડાયું દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.- આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? સમયવાચક પ્રમાણવાચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક રીતિવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. પ્રતિનીધી પ્રતિનીધિ પ્રતિનિધી પ્રતિનિધિ પ્રતિનીધી પ્રતિનીધિ પ્રતિનિધી પ્રતિનિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે' યમક અનન્વય વ્યાજસ્તુતિ ઉપમા યમક અનન્વય વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP