કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' ક્યારે મનાવાય છે ? 9 માર્ચ 8 માર્ચ 6 માર્ચ 7 માર્ચ 9 માર્ચ 8 માર્ચ 6 માર્ચ 7 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) મોટેરા ખાતે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નિર્માણ કાર્ય કઈ કંપનીએ કર્યુ છે ? લાર્સન એન્ડ ટુબ્રો અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર GMR ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. લાર્સન એન્ડ ટુબ્રો અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર GMR ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 17મા ભારત આંતરરાષ્ટ્રીય મેગા વેપાર મેળાની મેજબાની કોણે કરી હતી ? કર્ણાટક પશ્ચિમ બંગાળ મિઝોરમ ઓડિશા કર્ણાટક પશ્ચિમ બંગાળ મિઝોરમ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મળીને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (AI) અંગેની પહેલ શરૂ કરી ? ફ્રાંસ ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ફ્રાંસ ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પ્રથમ મહિલા વડા તરીકે એન્ગોઝી ઓકોન્જો ઈવેલાની નિમણૂક કરવામાં આવી તેઓ કયા દેશના છે ? જાપાન ઈંગ્લેન્ડ નાઈજીરિયા દક્ષિણ આફ્રિકા જાપાન ઈંગ્લેન્ડ નાઈજીરિયા દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ(NCSC)ના છઠ્ઠા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રામ કઠેરિયા થાવરચંદ ગેહલોત જ્યોર્જ બેકર વિજય સાંપલા રામ કઠેરિયા થાવરચંદ ગેહલોત જ્યોર્જ બેકર વિજય સાંપલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP