ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ? બાળ ગંગાધર તિલક ચંદ્રશેખર આઝાદ સી.એફ. એન્ડ્રુઝ ચિત્તરંજનદાસ બાળ ગંગાધર તિલક ચંદ્રશેખર આઝાદ સી.એફ. એન્ડ્રુઝ ચિત્તરંજનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ? ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ એક સ્થળેથી બીજા સ્થળે જવું ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ એક સ્થળેથી બીજા સ્થળે જવું ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ? સુત્રપિટ્ટીકા જાતકથા વિનિય-પિટ્ટીકા અભિધમ્મ-પિટ્ટીકા સુત્રપિટ્ટીકા જાતકથા વિનિય-પિટ્ટીકા અભિધમ્મ-પિટ્ટીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ-1858ના પ્રારંભ સમયે બ્રિટનમાં સર્વોચ્ચ સંસ્થા કોણ હતું ? બ્રિટિશ સાંસદ આપેલ પૈકી એક પણ નહીં બ્રિટિશ સરકાર રાણી વિક્ટોરિયા બ્રિટિશ સાંસદ આપેલ પૈકી એક પણ નહીં બ્રિટિશ સરકાર રાણી વિક્ટોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા ? શ્રીમતી નેલી સેનગુપ્તા અરૂણા અસફ અલી શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી સરોજિની નાયડુ શ્રીમતી નેલી સેનગુપ્તા અરૂણા અસફ અલી શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-2, b-1, c-4, d-3 a-3, b-2, c-1, d-4 a-1, b-4, c-3, d-2 a-3, b-4, c-1, d-2 a-2, b-1, c-4, d-3 a-3, b-2, c-1, d-4 a-1, b-4, c-3, d-2 a-3, b-4, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP