ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ગળામાં જોતરું ઘાલવું" તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ?

પીડા વળગાડવી, જંજાળમાં પડવું
વિશ્વાસઘાત કરવો
ગળું રુંધાવું
સમ ખાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. - રેખાંકિત પદનો વ્યાકરણી મોભો જણાવો.

નિષેધવાચક ક્રિયાવિશેષણ
ક્રમવાચક વિશેષણ
હકારવાચક ક્રિયાવિશેષણ
સંખ્યાવાચક વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'કાગનો વાઘ કરવો'

રજનું ગજ કરવું
બુમરાણ કરવી
રોક્કળ કરવી
ગજનું રાજ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP