કમ્પ્યુટર (Computer)
હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા ટુલનો ઉપયોગ થાય છે ?

Sorting
Backup
Restore
Defragment

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
બહોળા પ્રમાણમાં વપરાતું કોમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ કયું ?

મોનિટર
માઉસ
મોડેમ
કીબોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
BMP નું પૂરું નામ શું છે ?

આપેલ તમામ
બીટ મેપ પિક્ચર
બીટ મેપ પેપર
બીટ મેપ પ્રોટોકોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP