ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમારે માત્ર દસ વખત લખવાનું છે.' - વિધાનમાં 'માત્ર' શું દર્શાવે છે ? નિપાત વિભક્તિ પ્રત્યય અનુગ નિપાત વિભક્તિ પ્રત્યય અનુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો 37 માત્રા ધરાવતો છંદ છે ? ચોપાઈ દોહરો સવૈયા ઝૂલણા ચોપાઈ દોહરો સવૈયા ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ? નિ: + દોષ ની: + દોષ નિ + દોષ નિર + દોષ નિ: + દોષ ની: + દોષ નિ + દોષ નિર + દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિષમ'ની સાચી સંધિ છોડો. વિસ્ + મ વિ + સમ વિષ્ + મ વિ + ષમ વિસ્ + મ વિ + સમ વિષ્ + મ વિ + ષમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બે શબ્દો વચ્ચેનો ભેદ દર્શાવવા કયું વિરામચિહ્ન વપરાશે ? લોપકચિહ્ન અલ્પવિરામ લઘુરેખા એજનચિહ્ન લોપકચિહ્ન અલ્પવિરામ લઘુરેખા એજનચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાંચશો તો પાસ થશો - રેખાંકિત પદ શું છે ? સંયોજક ક્રિયા વિશેષણ વિશેષણ નિપાત સંયોજક ક્રિયા વિશેષણ વિશેષણ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP