ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તોય પાછું ના આવે' - પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા સ્ત્રગ્ઘરા શિખરિણી હરિગીત મંદાક્રાન્તા સ્ત્રગ્ઘરા શિખરિણી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “ભારતીય સંસ્કૃતિનું પતન ન થાય તે અંગે આપણે વિચરવું જોઈએ’’ - વાકયનો પ્રકાર ઓળખવો ? નિર્દેશવાક્ય વિધ્યર્થવાક્ય સંભવનાર્થવાકય આજ્ઞાર્થવાક્ય નિર્દેશવાક્ય વિધ્યર્થવાક્ય સંભવનાર્થવાકય આજ્ઞાર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હું નાના ગામડાનો ધણી, ગઢ તો શું ચણાવું,પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ,આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ. -આ વાક્ય કયા પ્રકારનું કહેવાય ? સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય પ્રેરક વાક્ય સાદું વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય પ્રેરક વાક્ય સાદું વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો -પંક્તિમાં અલંકાર કયો છે ? શ્લેષ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા કરી' - આ વિધાનના કયા પદમાં ભૂલ છે ? બાવાઓએ પ્રદક્ષિણા પાવાગઢની ફરતે બાવાઓએ પ્રદક્ષિણા પાવાગઢની ફરતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'ચતુષ્કોણ' દ્વંદ્વ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ દ્વંદ્વ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP