ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સોપારી' માટે નીચેનામાંથી કયો પર્યાય સાચો છે ? ફોફળ રેણુ શ્રીફળ તાંબુલ ફોફળ રેણુ શ્રીફળ તાંબુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ હેતવ + આભાસ હેતુ + આભાસ હેત્વ + ભાસ હેત્ + આભાસ હેતવ + આભાસ હેતુ + આભાસ હેત્વ + ભાસ હેત્ + આભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. હતી ચડ્ડી તેણે વાદળી હતી ચડ્ડી તેણે વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલાં વાક્યોમાંથી ખરું વાક્ય ઓળખી બતાવો. 'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે. નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે. તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે. 'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે. નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે. તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાધા કહે, ‘કાના પેલી સાથે ન બોલતો'. રેખાંકિત શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ છે ? વ્યક્તિવાચક પુરુષવાચક દર્શકવાચક એક પણ નહીં વ્યક્તિવાચક પુરુષવાચક દર્શકવાચક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો. ગર્વ × અભિમાન નેહ × સ્નેહ ઠાઠ × વૈભવ ઉપકાર × અપકાર ગર્વ × અભિમાન નેહ × સ્નેહ ઠાઠ × વૈભવ ઉપકાર × અપકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP