ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સખી' શબ્દ માટે નીચેનામાંથી કયો પર્યાય સાચો છે ? ભાર્યા અલી સૌમ્ય અલિ ભાર્યા અલી સૌમ્ય અલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આભ સમુ આભ રડી પડે ક્યારેક ચોધાર આંસુએ' - પંક્તિનો અલંકાર ઓળખાવો. રૂપક ઉપમા અનન્વય વ્યતિરેક રૂપક ઉપમા અનન્વય વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઠીક છે, હવે હું જઈને કહી આવીશ. - કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? સંભાવનાર્થ નકરવાચક સ્વીકારવાચક પ્રમાણવાચક સંભાવનાર્થ નકરવાચક સ્વીકારવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શૃંગ એટલે શું ? શિખર શૃંગાર સુંદરતા આબેહૂબ શિખર શૃંગાર સુંદરતા આબેહૂબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અખિલ શબ્દનો સમાનાર્થી નથી. અખંડ સકલ અચલ નિખિલ અખંડ સકલ અચલ નિખિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ દંત્ય વર્ગનો ગણાય છે ? ધ્ ઝ્ બ્ ગ્ ધ્ ઝ્ બ્ ગ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP