ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બે' ક શબ્દમાં 'બે' અને 'ક' વચ્ચેના ચિહ્નની ઓળખ શી છે ? અર્ધવિરામ આશ્ચર્યચિહ્ન અવતરણ લોપચિહ્ન અર્ધવિરામ આશ્ચર્યચિહ્ન અવતરણ લોપચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી ? ભારવાચક કારણવાચક પ્રકીર્ણ વિનયવાચક ભારવાચક કારણવાચક પ્રકીર્ણ વિનયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.શૃંગ શિંગડું સિંગાર શૃંગાર શિખર શિંગડું સિંગાર શૃંગાર શિખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગોળના પાણીએ નહાવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. છેતરાવું ધાર્યા કરતાં ઉંધુ થવું ગળ્યા પાણીથી સ્નાન કરવું ધંધામાં ફાયદો થવો છેતરાવું ધાર્યા કરતાં ઉંધુ થવું ગળ્યા પાણીથી સ્નાન કરવું ધંધામાં ફાયદો થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'આરોહ' વિદ્રોહ અવરોહ પ્રરોહ વિરહ વિદ્રોહ અવરોહ પ્રરોહ વિરહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્પ્લવની સંધિ કઈ ? ઉચ્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉચ્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉત્ + પ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP