ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંકલ્પ' શબ્દની સંધિ છૂટી પાડો. સમ + ક્લ્પ સમ્ + કલ્પ સમ + કલ્પ સં + કલ્પ સમ + ક્લ્પ સમ્ + કલ્પ સમ + કલ્પ સં + કલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? પાણી બાણી ચા-બા વાસણ બાસણ ટપટપ પાણી બાણી ચા-બા વાસણ બાસણ ટપટપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા શબ્દ માટે વિકલ્પોમાંથી સામાનાર્થી શબ્દ શોધો.સરસ્વતી- ભારતી સુંદર ભરતી સૂરત ભારતી સુંદર ભરતી સૂરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું લિંગ પરિવર્તન સાચું નથી ? ગધેડો - ગધેડી ધૂળ - ધૂળિયું જીભડી - જીભડો મૂંગો - મૂંગી ગધેડો - ગધેડી ધૂળ - ધૂળિયું જીભડી - જીભડો મૂંગો - મૂંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિન્હ મૂકશો ?મારું ધ્યાન દોરવા તેણે કહ્યું : 'સાંભળો છો ?' ગુરુ રેખા પૂર્ણવિરામ ગુરુવિરામ લઘુરેખા ગુરુ રેખા પૂર્ણવિરામ ગુરુવિરામ લઘુરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારી વાત કોઈ માન્ય છે ? - વાક્યમાં રહેલું કૃદંત કયા પ્રકારનું છે ? ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP