ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અલંકાર અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ
ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ
એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ
ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વિશ્વમાં આ તો પહેલો બનાવ છે ? આ વાક્યમાં રેખાંકિત વિભક્તિ કયો પ્રકાર દર્શાવે છે ?

સંબોધન વિભક્તિ
કર્તા વિભક્તિ
અધિકરણ વિભક્તિ
કર્મ વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘ચંપક શાળામાં રહ્યો.’ - વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો.

ચંપકથી રડાઈ ગયું.
ચંપકથી શાળામાં રડાઈ ગયું.
ચંપકથી શાળામાં રડાતું હતું.
ચંપક શાળામાં રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP