ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તનુજ', 'તનય', 'આત્મજ' માટે કયો પર્યાય યોગ્ય છે ? પુત્રી પિતા પુત્ર સ્વજન પુત્રી પિતા પુત્ર સ્વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખૂબ અભિમાન આવી જવું' માટે કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય ? પગ પાછા પડવા પગ ભારે થવો પગ ધરતી પર ન રહેવા પગ જમાવવો પગ પાછા પડવા પગ ભારે થવો પગ ધરતી પર ન રહેવા પગ જમાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહોત્સવ' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : આ ઈન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન. ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહત્વકાંક્ષા સમાસનો પ્રકાર દર્શાવો. તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી 'પ્રશસ્તિ' નો વિરોધી શબ્દ જણાવો. નિંદા પ્રસંશા સ્તુતિ વખાણ નિંદા પ્રસંશા સ્તુતિ વખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP