ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તેણે કાંસકીથી વાળ ઓળ્યા' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ચતુર્થી તૃતીયા પ્રથમા દ્વિતીયા ચતુર્થી તૃતીયા પ્રથમા દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "અક્ષર લેશન કરે છે" સાદા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતાં કયું વાક્ય બનશે ? અક્ષયથી લેશન કરાય છે. અક્ષય લેશન કરાવે છે. અક્ષય લેશન કરાવશે અક્ષય લેશન કરશે અક્ષયથી લેશન કરાય છે. અક્ષય લેશન કરાવે છે. અક્ષય લેશન કરાવશે અક્ષય લેશન કરશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અમે તો લોટો સાચવી રાખ્યો છે.' - વાક્યમાં નિપાત ઓળખાવો. તો લોટો સાચવી અમે તો લોટો સાચવી અમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સુકા ઘાસના પૂળાનું ખડકલું - શબ્દસમૂહ માટે એક શબ્દ. ઓઘલી તગાવી ડુંગરી થપ્પો ઓઘલી તગાવી ડુંગરી થપ્પો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું - ક્રિયાવિશેષણ શોધો. આંખમાં ઝડપથી પરિવર્તન અજબ આંખમાં ઝડપથી પરિવર્તન અજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણી બાબતે ખોટા શબ્દવાળો વિકલ્પ શોધો. શીર્ષાસન ભુલચુક ભુલભુલામણું ઈસ્તરી શીર્ષાસન ભુલચુક ભુલભુલામણું ઈસ્તરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP