ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માનસસેવા' સમાસ ઓળખાવો. દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. દોહરો અનુષ્ટુપ મનહર ચોપાઈ દોહરો અનુષ્ટુપ મનહર ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો' - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી શિખરિણી અનુષ્ટુપ મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી અનુષ્ટુપ મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? ભાવવિભોર થવું રોમાંચિત થઈ ઊઠવું આંદોલનમાં જોડાવું મેદાન છોડી જવું ભાવવિભોર થવું રોમાંચિત થઈ ઊઠવું આંદોલનમાં જોડાવું મેદાન છોડી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વિકલ્પોમાંથી 'સુધાકર' શબ્દનો સમાનાર્થી શોધો. આકાશ સૂર્ય શશી યામિની આકાશ સૂર્ય શશી યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યંજનો 'ર્’ વર્ણની ઓળખ શું છે ? પાર્શ્વિક વ્યંજન સંઘર્ષી વ્યંજન પ્રકંપી વ્યંજન થડકારવાળો વ્યંજન પાર્શ્વિક વ્યંજન સંઘર્ષી વ્યંજન પ્રકંપી વ્યંજન થડકારવાળો વ્યંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP