ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મશક' એટલે શું ? માખણ - મસકો પાણી ભરવાનું ચામડાનું સાધન ઘડો માથું, મસ્તક માખણ - મસકો પાણી ભરવાનું ચામડાનું સાધન ઘડો માથું, મસ્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વડ’ કયા પ્રકારની સંજ્ઞા છે ? સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવનાર સંકટ માટે સૌએ તૈયાર રહેવું. -વાક્યમાં કયા પ્રકારનું કૃદંત છે ? ભૂતકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? દેશપ્રેમ પાપપુણ્ય વનવાસ સ્નેહાધિન દેશપ્રેમ પાપપુણ્ય વનવાસ સ્નેહાધિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે. ભૂતકૃદંત વર્તમાન કૃદંત ભવિષ્યકૃદંત વિદ્યર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત ભવિષ્યકૃદંત વિદ્યર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી શબ્દ લખો : પ્રત્યક્ષ અક્ષ પરોક્ષ નિરપેક્ષ સાપેક્ષ અક્ષ પરોક્ષ નિરપેક્ષ સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP