ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સિન્ધૂર્મિની નીચેના પૈકી કઈ સંધિ સાચી છે ?

સિન્ધૂ + ઉર્મિ
સિન્ધુ + ઉર્મિ
સિન્ધુ + ઊર્મિ
સિન્ધૂ +ઉર્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

બીડું ઝડપવું - પડકાર ઝીલવો
વિસ્મૃતિ થવી - યાદ કરવું
લાલપીળા થવું - ખૂબ હસવું
રાવ કરવી - પ્રશંસા કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
સજ્જન માણસના સારાપણાને ન ઉલ્લંઘો

સજ્જનન સારપણાને ન ઉલ્લંઘો
સજ્જનની માણસની સારપને ન ઉલ્લંઘો
સજ્જનની માણસની સારપણને ન ઉલ્લંઘો
સજ્જનની સારપને ન ઉલ્લંઘો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નિરર્થક પ્રયત્ન કરવો એવો અર્થ દર્શાવતો નથી ?

રજનું ગજ કરવું
ધૂમાડાના બાયકા ભરવા
પાણીમાં લીટા કરવા
ફીફા ખાંડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દોને જોડણીના કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે ?
કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ

કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ
ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન
કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ
કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP