ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો. વિદ્યાત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યાત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યઉત્તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “રાજા પ્રધાનને આજ્ઞા આપે તો જ પ્રધાન કામ કરે.’’ - વાક્યમાં કયું/કયા પદ/પદો નિપાત છે ? ને તો જ તો-જ ને તો જ તો-જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દ્વેષ, દંષ્ટાંત, દંગલ, દ્રાવણ, ઘુતિ, દ્વીપ, દિશા, દક્ષનીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. દક્ષ, દંગલ, દિશા, દષ્ટાંત, ઘુતિ, દ્રાવણ, દ્વીપ, દ્વેષ દક્ષ, દંગલ, દ્રાવણ, દિશા, દ્વીપ, ધુતિ, દૃષ્ટાંત, દ્વેષ દક્ષ, દંગલ, દિશા, ઘુતિ, દ્રાવણ, દ્વીપ, દ્વેષ, દષ્ટાંત દક્ષ, દંગલ, દિશા, દ્વીપ, ધુતિ, દૃષ્ટાંત, દ્રાવણ, દ્વેષ દક્ષ, દંગલ, દિશા, દષ્ટાંત, ઘુતિ, દ્રાવણ, દ્વીપ, દ્વેષ દક્ષ, દંગલ, દ્રાવણ, દિશા, દ્વીપ, ધુતિ, દૃષ્ટાંત, દ્વેષ દક્ષ, દંગલ, દિશા, ઘુતિ, દ્રાવણ, દ્વીપ, દ્વેષ, દષ્ટાંત દક્ષ, દંગલ, દિશા, દ્વીપ, ધુતિ, દૃષ્ટાંત, દ્રાવણ, દ્વેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? પર્યાયવાચી આદિત પદ વિરુદ્ધાર્થી પ્રશ્નવાચક પર્યાયવાચી આદિત પદ વિરુદ્ધાર્થી પ્રશ્નવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો.સ + અંગ + ઉપ + અંગ સાંગોપાંગ સગોપાંગ સંગોપાગ સાંગાઉપાગ સાંગોપાંગ સગોપાંગ સંગોપાગ સાંગાઉપાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નળને જે રીતે ઉઘાડવાનો હોય અને બંધ કરવાનો હોય તે જ રીતે તેને ઉઘાડી બંધ કરવો જોઈએ.- આ વાક્ય કયા પ્રકારનું છે ? મિશ્ર સંકુલ સાદું સંયુક્ત મિશ્ર સંકુલ સાદું સંયુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP