ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ન્યૂનતા' ની સંધિ છોડો. ન્યૂ + અનતા નિ + ઊનતા ની + ઉનતા નૂ + ઉનતા ન્યૂ + અનતા નિ + ઊનતા ની + ઉનતા નૂ + ઉનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “ભારતીય સંસ્કૃતિનું પતન ન થાય તે અંગે આપણે વિચરવું જોઈએ’’ - વાકયનો પ્રકાર ઓળખવો ? સંભવનાર્થવાકય નિર્દેશવાક્ય આજ્ઞાર્થવાક્ય વિધ્યર્થવાક્ય સંભવનાર્થવાકય નિર્દેશવાક્ય આજ્ઞાર્થવાક્ય વિધ્યર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જૈનાચાર્યોને પોતાના ગામમાં ચાતુર્માસ દરમિયાન રોકાણ કરવા ગામનું મહાજન આમંત્રણ પાઠવે તેને શું કહેવાય ? આપેલ પૈકી એક પણ નહીં ઋકથી પત્ર આમંત્રણ પત્રિકા વિજ્ઞપ્તિપત્ર આપેલ પૈકી એક પણ નહીં ઋકથી પત્ર આમંત્રણ પત્રિકા વિજ્ઞપ્તિપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ? ગોળો - ગોળી પર્વત - દીવાલ બાળક - છોકરું પલંગ - ખુરશી ગોળો - ગોળી પર્વત - દીવાલ બાળક - છોકરું પલંગ - ખુરશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. અભીભૂત અભીભુત અભિભુત અભિભૂત અભીભૂત અભીભુત અભિભુત અભિભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો. વ્યસ્ત = વિ + અસ્ત પૃથ્વી = પૃ + ઈથી યોગેશ = યોગા + ઈશ મનોરથ = મનુ + રથ વ્યસ્ત = વિ + અસ્ત પૃથ્વી = પૃ + ઈથી યોગેશ = યોગા + ઈશ મનોરથ = મનુ + રથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP