ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉદગ્રીવ' શબ્દનો સમાસ જણાવો. બહુવ્રીહી ઉપપદ અવ્યયી તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ અવ્યયી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંકલ્પ' શબ્દની સંધિ છૂટી પાડો. સમ + કલ્પ સમ + ક્લ્પ સમ્ + કલ્પ સં + કલ્પ સમ + કલ્પ સમ + ક્લ્પ સમ્ + કલ્પ સં + કલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશનો ક્રમ જળવાઈ રહે તે મુજબ નીચેના શબ્દોને ગોઠવો. પર્વ, પ્રસંગ, પ્રાણ, સર્ગ, સૃષ્ટિ, શશાંક, શ્રુતિ, જ્ઞાન પર્વ, પ્રસંગ, પ્રાણ, શશાંક, શ્રુતિ, સર્ગ, સૃષ્ટિ, જ્ઞાન જ્ઞાન, પર્વ, પ્રસંગ, પ્રાણ, શશાંક, શ્રુતિ, સર્ગ, સૃષ્ટિ જ્ઞાન, પર્વ, પ્રસંગ, પ્રાણ, સર્ગ, સૃષ્ટિ, શશાંક, શ્રુતિ પર્વ, પ્રસંગ, પ્રાણ, સર્ગ, સૃષ્ટિ, શશાંક, શ્રુતિ, જ્ઞાન પર્વ, પ્રસંગ, પ્રાણ, શશાંક, શ્રુતિ, સર્ગ, સૃષ્ટિ, જ્ઞાન જ્ઞાન, પર્વ, પ્રસંગ, પ્રાણ, શશાંક, શ્રુતિ, સર્ગ, સૃષ્ટિ જ્ઞાન, પર્વ, પ્રસંગ, પ્રાણ, સર્ગ, સૃષ્ટિ, શશાંક, શ્રુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો તદ્ભવ કૃતપ્રત્યનો પ્રકાર નથી ? શીલાર્થક અપત્યાર્થવાચક કર્તુંવાચક કરણવાચક શીલાર્થક અપત્યાર્થવાચક કર્તુંવાચક કરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળક કાલી-ઘેલી ભાષામાં વાતો કરે છે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. ગુણવાચક પ્રમાણવાચક સંબંધવાચક સંખ્યાવાચક ગુણવાચક પ્રમાણવાચક સંબંધવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો. પૃથ્વી = પૃ + ઈથી મનોરથ = મનુ + રથ યોગેશ = યોગા + ઈશ વ્યસ્ત = વિ + અસ્ત પૃથ્વી = પૃ + ઈથી મનોરથ = મનુ + રથ યોગેશ = યોગા + ઈશ વ્યસ્ત = વિ + અસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP