ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મનેખ જેવા મનેખને ય કપરો કાળ આવ્યો.' - અલંકાર જણાવો. વ્યતિરેક અનન્વય વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક અનન્વય વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દોહરા છંદમાં કેટલા ચરણ હોય છે ? બે ત્રણ ચાર છ બે ત્રણ ચાર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.થાપણ પારકું ધન મૂડી અમાનત અનામત પારકું ધન મૂડી અમાનત અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલું તીખું મરચું ખાય તે માણસ પરાક્રમી ગણાય છે. - વાક્યમાં કયા પ્રકારનું વિશેષણ નથી ? સ્વાદવાચક ગુણવાચક દર્શકવાચક સંબંધવાચક સ્વાદવાચક ગુણવાચક દર્શકવાચક સંબંધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી હોય તે વિકલ્પ શોધો. પૃથક્કરણ પુથક્કરણ પૃથ્થકરણ પૃથકકરણ પૃથક્કરણ પુથક્કરણ પૃથ્થકરણ પૃથકકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નખશિખ સમાસનો પ્રકાર દર્શાવો. બહુવ્રીહી તત્પુરુષ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી તત્પુરુષ કર્મધારય મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP