ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઈચ્છા કરવા યોગ્ય" શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સરાહનીય સ્પૃહણીય ઈચ્છુક સ્પૃહા સરાહનીય સ્પૃહણીય ઈચ્છુક સ્પૃહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "નવરાત્રી" કયા પ્રકારનો સમાસ છે ? દ્વિગુ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી દ્વિગુ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની કાવ્યપંક્તિનો છંદ ઓળખાવો.ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ. શિખરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત શિખરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. વિજ્ઞાન વ્ + ઈ + જ્ઞા + આ + ન્ + અ વ્ + ઈ + જ્ + ન્ + આ + ન્ + અ આપેલ પૈકી એક પણ નહીં વ્ + ઈ + જ્ઞ્ + આ + ન્ + અ વ્ + ઈ + જ્ઞા + આ + ન્ + અ વ્ + ઈ + જ્ + ન્ + આ + ન્ + અ આપેલ પૈકી એક પણ નહીં વ્ + ઈ + જ્ઞ્ + આ + ન્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી છે ? આશીવાર્દ આશીર્વાદ આશીરવાદ આર્શીવાદ આશીવાર્દ આશીર્વાદ આશીરવાદ આર્શીવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભયંકર વાંદરો ઉંચા ઝાડ ઉપર બેઠો છે' આ વાક્યમાંથી નામયોગી શોધો. ભયંકર ઉપર બેઠો છે ઉંચા ભયંકર ઉપર બેઠો છે ઉંચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP