ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવાય ? સારસ્વત વેદાંતી દેવાધિ માર્મિક સારસ્વત વેદાંતી દેવાધિ માર્મિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પુત્રૈષણા' ની સંધિ છૂટી પાડો. પુત્ર + ઐષણા પુત્રૈ + ષણા પુત્ર + એષણા પુત્રે + ષણા પુત્ર + ઐષણા પુત્રૈ + ષણા પુત્ર + એષણા પુત્રે + ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ પુરુષાર્થ કરવામાં પાછા નહીં પડે. - રેખાયુક્ત શબ્દમાં કયું સર્વનામ રહેલું છે ? સાપેક્ષ દર્શકવાચક અનિશ્ચયવાચક પુરુષવાચક સાપેક્ષ દર્શકવાચક અનિશ્ચયવાચક પુરુષવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પર્જન્ય' શબ્દનો પર્યાયવાચી જણાવો. આકાશ ધુમ્મસ વરસાદ વાદળ આકાશ ધુમ્મસ વરસાદ વાદળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કુંજર' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? હાથી કોયલ વનિતા જંગલ હાથી કોયલ વનિતા જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વડ’ કયા પ્રકારની સંજ્ઞા છે ? દ્રવ્યવાચક વ્યક્તિવાચક સમૂહવાચક જાતિવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક સમૂહવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP