ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. જડિબુટ્ટી જડીબુટી જડીબુટ્ટી જડીબુટ્ટિ જડિબુટ્ટી જડીબુટી જડીબુટ્ટી જડીબુટ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગર્ભશ્રીમંત - સમાસનો પ્રકાર દર્શાવો. દ્વંદ્વ મધ્યમપદલોપી કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ મધ્યમપદલોપી કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે કયો વિકલ્પ સાચો નથી ? ધ્વનિ સૂરજ દેવ અવાજ ધ્વનિ સૂરજ દેવ અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારી વાત સાંભળી સૌ હસી પડ્યાં. - રેખાંકિત ક્રિયાપદને ઓળખાવો. સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક સકર્મક અકર્મક સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક સકર્મક અકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તોય પાછું ના આવે' - પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા શિખરિણી સ્ત્રગ્ઘરા હરિગીત મંદાક્રાન્તા શિખરિણી સ્ત્રગ્ઘરા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રૃતિ - શ્વેત વિલાસી શ્રમ વેદ શ્વેત વિલાસી શ્રમ વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP