ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.ખુવાર થવું ગુસ્સે થવું પાયમાલ થવું માલામાલ થવું ક્રોધિત થવું ગુસ્સે થવું પાયમાલ થવું માલામાલ થવું ક્રોધિત થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. લક્ષ્ય સાધવું લક્ષ્ય આપવું ધ્યેય સિધ્ધ ન થવું લક્ષ્ય ન મળવું લક્ષ્ય સાધવું લક્ષ્ય આપવું ધ્યેય સિધ્ધ ન થવું લક્ષ્ય ન મળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે. છ આઠ દસ ચાર છ આઠ દસ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે ? નિદર્શન પદ્ધતિ વ્યાખ્યાન પદ્ધતિ કથન-ચર્ચા પદ્ધતિ આગમન-નિગમન પદ્ધતિ નિદર્શન પદ્ધતિ વ્યાખ્યાન પદ્ધતિ કથન-ચર્ચા પદ્ધતિ આગમન-નિગમન પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મીંડા આગળ એકડો માંડવો - રૂઢિપ્રયોગનો અર્થ લખો. સરવાળો કરવો ગણિતના દાખલા કરવા હિસાબ કરવો શૂન્યમાંથી સર્જન કરવું સરવાળો કરવો ગણિતના દાખલા કરવા હિસાબ કરવો શૂન્યમાંથી સર્જન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉદગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે' - પંક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી ઉપજાતિ વસંતતિલકા અનુષ્ટુપ શિખરિણી ઉપજાતિ વસંતતિલકા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP