ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ. સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને જણાવો. તમારે માત્ર દસ વખત બોલવાનું છે. દસ તમારે વખત માત્ર દસ તમારે વખત માત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "આદિત્ય"નો સમાનાર્થી શબ્દ કયો છે ? સૂર્ય ચંદન મોગરો કમળ સૂર્ય ચંદન મોગરો કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. પડો વજાડવો- જાણ કરવી ખબર પડવી જાહેરાત કરવી ઢોલ વગાડવો જાણ કરવી ખબર પડવી જાહેરાત કરવી ઢોલ વગાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દિશાઓથી કોઈ નાદ અનહદ આપતો. નીચે લીટી દોરેલ શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ લાગે છે ? સ્વવાચક અનિશ્ચયવાચક પ્રશ્નવાચક કોઈ નહીં સ્વવાચક અનિશ્ચયવાચક પ્રશ્નવાચક કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ એક પ્રકારનો માનસિક વિકાર છે. હિસ્ટિરિયા હિસ્ટીરીયા હિસ્ટીરિયા હિષ્ટિરિયા હિસ્ટિરિયા હિસ્ટીરીયા હિસ્ટીરિયા હિષ્ટિરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP